#Government to challenge the order acquitting the 6 accused in the case #against Asaram in the High #Court:
The trial court has acquitted Asaram, however, it has been decided that the government will be appealing to the High Court to challenge the acquittal. An #appeal will be filed against the order acquitting the six accused.
આસારામ વિરુદ્ધના કેસમા છ આરોપીઓને નિર્દોષ છોડવાના હુકમને હાઈકોર્ટમાં પડકારશે સરકાર...
આસારામ વિરુદ્ધના બળાત્કાર કેસમા રાજ્ય સરકારના કાયદા વિભાગ દ્વારા ટ્રાયલ કોર્ટે નિર્દોષ છોડેલા છ આરોપીઓ સામે હાઇકોર્ટમાં સરકાર અપીલ કરવાનો નિર્ણય લેવાયો છે. સરકાર છ આરોપીઓને નિર્દોષ છોડવાના હુકમ સામે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરાશે. ત્યારે આસારામ ને જોધપુરમાં થયેલી અને ગાંધીનગરમાં થયેલી સજાને એક સાથે કાપવાના ટ્રાય ક