#Man accused of spreading false information regarding bomb blasts, has been nabbed:
An unknown caller called Ahmedabad #Police Control Room and conveyed a message that around 25 bombs have been placed at Kalupur railway station and Gita Mandir areas, and will be activated soon. However, upon investigation, this message turned out to be false and a complaint was registered at Amraiwadi police station. However, the police managed to nab the accused with the help of surveillance operations.
રેલ્વે સ્ટેશન અને ગીતામંદીર બ્લાસ્ટ કરવાની ખોટી માહિતી આપનાર ઈસમ ઝડપાયો...
અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમા એક અજાણ્યા ઇસમે કોલ કરી વિશાલ જયસ્વાલ એમ.પી થી ગન તેમજ ૨૦ થી ૨૫ બોમ લઈને આવેલ છે અને કાલુપુર રેલ્વે સ્ટેશન અને ગીતામંદીર બ્લાસ્ટ કરવાની વાત ચાલે છે જેવો મેસેજ આપ્યો હતો. જે મેસેજ આધારે સ્થળ પર જઇ તપાસ કરતા કોઇ ગુનાહિત મળી આવેલ નહી જેથી આ મેસેજ કરનારે ખોટો મેસેજ