500-1000ની જૂની નોટો ઝડપાઈ
BSF કંપનીના જવાનો સાથે પોલીસનું ફ્લેગ માર્ચ
આણંદથી ખંભાત કાંસની સફાઇ નહીં થતાં મચ્છરોનો ઉપદ્રવ થી લોકો ત્રાહિમામ
104 વર્ષીય રૂપીબેન કરંગીયા મત આપી યુવાનોને પ્રેરણા આપે છે..
આઝાદી બાદ પ્રથમ વખત બસની સુવિધા મળી
રૂપાલા વિવાદ ભાજપ ઉમેદવારોને નડી રહ્યો છે..!!
જામજોધપુરમાં પણ રૂપાલા વિવાદના પડઘા
મંદિરના જીર્ણોદ્ધારની પત્રિકામાં નામ છપાવવા મુદ્દે પથ્થરમારો
ડોન લતીફ : ફરી એક વખત આ શૂટઆઉટ કેસ ચર્ચામાં
પીએમ મોદી અને અમિત શાહ ગુજરાતમાં ગજવશે સભાઓ
Thu, Oct 10, 2024
Gujarati
નવા કાયદા અંગે ટ્રક ડ્રાઇવરોમાં ઉભી થયેલી ગેરસમજને દૂર કરીને તેમને યોગ્ય સમજણ આપવા અર્થે વાપી ખાતે ટ્રક માલિકો તથા ડ્રાઇવરો સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં સૌને નવા કાયદાથી જાગૃત કરવાની સાથે તેમને ખોટી અફવાઓથી દૂર રહેવા માટે આગ્રહ કર્યો હતો.