500-1000ની જૂની નોટો ઝડપાઈ
BSF કંપનીના જવાનો સાથે પોલીસનું ફ્લેગ માર્ચ
આણંદથી ખંભાત કાંસની સફાઇ નહીં થતાં મચ્છરોનો ઉપદ્રવ થી લોકો ત્રાહિમામ
104 વર્ષીય રૂપીબેન કરંગીયા મત આપી યુવાનોને પ્રેરણા આપે છે..
આઝાદી બાદ પ્રથમ વખત બસની સુવિધા મળી
રૂપાલા વિવાદ ભાજપ ઉમેદવારોને નડી રહ્યો છે..!!
જામજોધપુરમાં પણ રૂપાલા વિવાદના પડઘા
મંદિરના જીર્ણોદ્ધારની પત્રિકામાં નામ છપાવવા મુદ્દે પથ્થરમારો
ડોન લતીફ : ફરી એક વખત આ શૂટઆઉટ કેસ ચર્ચામાં
પીએમ મોદી અને અમિત શાહ ગુજરાતમાં ગજવશે સભાઓ
Fri, Sep 13, 2024
Gujarati
બનાસકાંઠા જિલ્લામાં આગામી આજે કમોસમી વરસાદની આગાહી હતી . ત્યારે થરાદ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ગતરાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેથી ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. અચાનક કમોસમી વરસાદ વરસતા જીરુ, રાયડો સહિતના પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.