500-1000ની જૂની નોટો ઝડપાઈ
BSF કંપનીના જવાનો સાથે પોલીસનું ફ્લેગ માર્ચ
આણંદથી ખંભાત કાંસની સફાઇ નહીં થતાં મચ્છરોનો ઉપદ્રવ થી લોકો ત્રાહિમામ
104 વર્ષીય રૂપીબેન કરંગીયા મત આપી યુવાનોને પ્રેરણા આપે છે..
આઝાદી બાદ પ્રથમ વખત બસની સુવિધા મળી
રૂપાલા વિવાદ ભાજપ ઉમેદવારોને નડી રહ્યો છે..!!
જામજોધપુરમાં પણ રૂપાલા વિવાદના પડઘા
મંદિરના જીર્ણોદ્ધારની પત્રિકામાં નામ છપાવવા મુદ્દે પથ્થરમારો
ડોન લતીફ : ફરી એક વખત આ શૂટઆઉટ કેસ ચર્ચામાં
પીએમ મોદી અને અમિત શાહ ગુજરાતમાં ગજવશે સભાઓ
Wed, Feb 05, 2025
Gujarati
રાજપીપળા નગરપાલિકામાં ફાયરવિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓએ આવેદનપત્ર આપી પોતાના મૂળ પગારની માંગણી કરી વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓનું કહેવું છે કે, અમને 26 દિવસનો પગાર રજા કાપી આપવામાં આવતો હતો. અમે 30 દિવસ કામ કરીએ છે, હવે અલગથી ભથ્થું મળવું જોઈએ.