500-1000ની જૂની નોટો ઝડપાઈ
BSF કંપનીના જવાનો સાથે પોલીસનું ફ્લેગ માર્ચ
આણંદથી ખંભાત કાંસની સફાઇ નહીં થતાં મચ્છરોનો ઉપદ્રવ થી લોકો ત્રાહિમામ
104 વર્ષીય રૂપીબેન કરંગીયા મત આપી યુવાનોને પ્રેરણા આપે છે..
આઝાદી બાદ પ્રથમ વખત બસની સુવિધા મળી
રૂપાલા વિવાદ ભાજપ ઉમેદવારોને નડી રહ્યો છે..!!
જામજોધપુરમાં પણ રૂપાલા વિવાદના પડઘા
મંદિરના જીર્ણોદ્ધારની પત્રિકામાં નામ છપાવવા મુદ્દે પથ્થરમારો
ડોન લતીફ : ફરી એક વખત આ શૂટઆઉટ કેસ ચર્ચામાં
પીએમ મોદી અને અમિત શાહ ગુજરાતમાં ગજવશે સભાઓ
Thu, Dec 26, 2024
Gujarati
ઘાતકી અને જીવલેણ રોગ ગણાતા ક્ષય અને HIVના જનજાગૃતિ અર્થે અવારનવાર કાર્યક્રમ થતાં હોય છે. જિલ્લા ક્ષય વિભાગ અને HIV ક્ષેત્રે કામ કરતી ગેપ સંસ્થા દ્વારા સમાજમાં જાગૃતિ આવે તેવા આશયથી એક વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.