500-1000ની જૂની નોટો ઝડપાઈ
BSF કંપનીના જવાનો સાથે પોલીસનું ફ્લેગ માર્ચ
આણંદથી ખંભાત કાંસની સફાઇ નહીં થતાં મચ્છરોનો ઉપદ્રવ થી લોકો ત્રાહિમામ
104 વર્ષીય રૂપીબેન કરંગીયા મત આપી યુવાનોને પ્રેરણા આપે છે..
આઝાદી બાદ પ્રથમ વખત બસની સુવિધા મળી
રૂપાલા વિવાદ ભાજપ ઉમેદવારોને નડી રહ્યો છે..!!
જામજોધપુરમાં પણ રૂપાલા વિવાદના પડઘા
મંદિરના જીર્ણોદ્ધારની પત્રિકામાં નામ છપાવવા મુદ્દે પથ્થરમારો
ડોન લતીફ : ફરી એક વખત આ શૂટઆઉટ કેસ ચર્ચામાં
પીએમ મોદી અને અમિત શાહ ગુજરાતમાં ગજવશે સભાઓ
Sat, Nov 08, 2025
Gujarati
ઇન્દુ ગામમાં હોળી ફળિયામા એક પરણિત દંપતી અજયભાઇ જયંતિભાઇ ગામીત (ઉ.વ.25), મેઘનાબેન અજયભાઇ ગામીત (ઉ.વ.26) એ ઘરમાં દોરી વડે ગળે ફાંસો ખાતાં ભારે ચકચાર મચી હતી. જોકે દંપતીએ કયા કારણસર આપઘાત કર્યો કારણ હજુ અકબંધ રહ્યું છે