500-1000ની જૂની નોટો ઝડપાઈ
BSF કંપનીના જવાનો સાથે પોલીસનું ફ્લેગ માર્ચ
આણંદથી ખંભાત કાંસની સફાઇ નહીં થતાં મચ્છરોનો ઉપદ્રવ થી લોકો ત્રાહિમામ
104 વર્ષીય રૂપીબેન કરંગીયા મત આપી યુવાનોને પ્રેરણા આપે છે..
આઝાદી બાદ પ્રથમ વખત બસની સુવિધા મળી
રૂપાલા વિવાદ ભાજપ ઉમેદવારોને નડી રહ્યો છે..!!
જામજોધપુરમાં પણ રૂપાલા વિવાદના પડઘા
મંદિરના જીર્ણોદ્ધારની પત્રિકામાં નામ છપાવવા મુદ્દે પથ્થરમારો
ડોન લતીફ : ફરી એક વખત આ શૂટઆઉટ કેસ ચર્ચામાં
પીએમ મોદી અને અમિત શાહ ગુજરાતમાં ગજવશે સભાઓ
Fri, Dec 27, 2024
Gujarati
અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા IPS અધિકારી રાજન સુસરાના પત્નીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. . રાજન સુસરા વલસાડ મરીન સિક્યોરિટીમાં એસીપી તરીક ફરજ બજાવે છે.