સરખેજમાં મહમદપુરા રોડ પર કે.પી. સંઘવી બિલ્ડર્સ દ્વારા બની રહેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતા બે મજૂર દટાઈ ગયા હતા. સાઇટ પર ભૂમિપૂજન કરવાનું હોવાથી મજૂરો ખાડો ખોદતા હતા તે સમયે અચાનક ભેખડ અચાનક ધ